Saturday, January 9, 2010

રાજકારણ!


રાજકારણ

દેખાવમાં સરળ પણ હકીકતમાં ખુબ જ અઘરો, અટપટો અને અળવીતરો "વ્યવસાય." હા, વ્યવસાય જોકે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આને "સમાજસેવા"માં ખપાવે છે પણ આપણે સૌ જાણીએ છીએ કે આ સમાજસેવકો સમાજની કેટલી અને કેવી સેવા કરે છે સમાજની આવી સેવા કરવામાટે આ કેહવાતા સમાજસેવકો ખુબ જ અધીરા હોય છે સેવા કરવાનો મોકો મેળવવા તેઓ અનેક પ્રકારના પેતરા અજમાવતા હોય છે જેની પાસે સમાજસેવા કરવાનો મોકો છે તે લાંબા સમય સુધી "સારી સેવા" કરવાના પ્રયત્નો કરતા રહે છે તો બીજી તરફ જેમની પાસે સમાજ સેવા કરવાનો મોકો નથી પણ તેઓ સમાજસેવક છે અથવા કહેવડાવે છે તે આ મોકો મેળવવાના પ્રયત્નો કરે છે આ તમામ પ્રકારની કાર્યવાહીને આપણે કહીશું...

"કીસ્સા કુર્સી કા"

1 comment:

  1. ભાઈ, 'કિસ્સા કુર્સી કા' વાંચવાની મજા આવી.
    મીંઢા રાજકારણીઓને તમારા બ્લોગની અસર થશે તેવી મને આશા છે.
    હું માનું છું કે, આ હાલ જે કઈ થઇ રહ્યું છે એના માટે આપણું નપુંસક મૌન જ જવાબદાર છે.
    આપણે ચૂંટેલા લોકો આપણા પૈસે મોઝું કરે છે એ ટેવ આપણે જ તો પાડી છે.

    ReplyDelete